Saturday, March 19, 2016
Saturday, March 12, 2016
Sunday, March 6, 2016
Saturday, March 5, 2016
Wednesday, March 2, 2016
Tuesday, March 1, 2016
Saturday, February 27, 2016
Tuesday, February 23, 2016
Bharti budej
📢📢📢📢📢📢
GOOD BREAKING NEWS....FOR GOVERNMENT JOB
💥💥💥 GUJARAT
2016-2017 NU BUDGET DECLARED......
🎤2016 NU YARE YUVA SAKTI VARSH TARIKE RAJYA SARAKAR YAJAVASE.............
SARAKAARE
👉🏻 SARAKAARI BHARTI KARAVA MAATE PITAARO KHOLYO......
👌🏻2016 MA 1 VARSH MA 66,000 NI SARAKAARI BHARTIO........
KARAVAAMA AAVASE.......
1💥👉🏻 20,400 SIXAN KHATA MA BHARTI.....
2💥👉🏻 17,200 POLISH KHATA MA BHARTI......
3💥👉🏻7,800 AAROGYA KHATA MA BHARTI...
4💥👉🏻7,800 MEHASUL KHATAMA BHARTI ......
5💥👉🏻 1600 NANA VIBHAAG MA BHARTI..
6💥👉🏻 1100 HISAABI KHATA MA BHARTI....
7💥👉🏻 1200 EJANER KHATA MA BHARTI...
8💥👉🏻 3,000 JUNIOR CLERK NI BHARTI KARAVAMA AAVSE.......
🙏🏻🙏🏻 info..by...
etv Gujarati
Gstv news.
Vtv NeWS
Sandesh news
Tv9 guj..
Monday, February 22, 2016
How do making mobil fast
'गूगल प्लेस्टोर से एप डाउनलोड न होना। फोन में एप
क्रैश होना। इंटरनल मेमोरी कम होने की वजह से नई
चीजें सेव करने में दिक्कत पेश आना।' फोन पुराना
होने पर अक्सर यूजर को इस तरह की समस्याओं से दो-
चार होना पड़ता है। ज्यादातर मामलों में वे फोन
को ठीक कराने के लिए सर्विस सेंटर दौड़ते हैं।
हालांकि सेटिंग में मामूली बदलाव करके घर बैठे भी
इन समस्याओं से छुटकारा पाया जा सकता है। ऐसे
ही कुछ उपायों के बारे में बता रहे हैं हेमवती नंदन
राजौरा
1. प्लेस्टोर से एप डाउनलोड न होना
बिना 'क्लीनर' के लंबे समय तक फोन का इस्तेमाल
करने पर गूगल प्लेस्टोर में इतना कचरा जम जाता है
कि नए एप डाउनलोड ही नहीं होते। इस समस्या से
निजात पाने के लिए फोन को स्विच ऑफ कर
दोबारा ऑन करें। इसके बाद उसकी 'सेटिंग्स' में
जाएं। यहां देखें कि फोन में जो तारीख और समय
नजर आ रहा है, वह सही है या नहीं। अगर नहीं है तो
उसे ठीक करें। फिर 'सेटिंग्स' में लौटकर 'एप्स' या
'एप्लीकेशन मैनेजर' के विकल्प पर क्लिक करें। इससे गूगल
प्लेस्टोर का विकल्प दिखने लगेगा। उसके रास्ते
'क्लियर कैशे' के विकल्प पर जाएं और कैशे आइटम को
डिलीट कर दें। अगर गूगल प्लेस्टोर से एप डाउनलोड
करने में इसके बाद भी दिक्कत आए तो 'एप्लीकेशन
मैनेजर' के जरिए 'गूगल प्लेस्टोर' पर जाकर 'अनइंस्टॉल
अपडेट' के विकल्प पर क्लिक कर दें। इससे 'एप्लीकेशन
मैनेजर' प्लेस्टोर के 'फैक्ट्री वर्जन' पर जाने की
अनुमति मांगेगा। 'ओके' पर क्लिक कर उसे मंजूरी दे दें
और गूगल प्लेस्टोर खोलें। इंटरनेट कनेक्शन ऑन करने पर
प्लेस्टोर खुद अपडेट हो जाएगा। साथ ही उससे
एप्लीकेशन भी पहले की तरह डाउनलोड होने लगेंगे।
प्लेस्टोर एकमात्र जरिया नहीं
एंड्रॉयड फोन में एप्लीकेशन डाउनलोड करने का
एकमात्र जरिया गूगल प्लेस्टोर ही नहीं है। यूजर
किसी भी एप की वेबसाइट पर जाकर फोन में
उसकी एपीके फाइल डाउनलोड कर सकते हैं। इससे
संबंधित एप खुद ब-खुद फोन में आ जाएगा। हालांकि
गूगल प्लेस्टोर के बजाय किसी वेबसाइट से
एप्लीकेशन डाउनलोड करने से पहले यूजर को फोन की
सेटिंग में कुछ बदलाव करने पड़ते हैं। इसके लिए सबसे पहले
'सेटिंग्स' में दिए 'प्राइवेसी' के विकल्प पर जाएं।
यहां नीचे की तरफ 'अननोन सोर्सेज' का विकल्प
दिखेगा। उस पर क्लिक करने पर अन्य वेबसाइट से एप
डाउनलोड करने की सुविधा हासिल हो जाएगी।
2. फोन हैंग होना, इंटरनेट धीमा चलना
फोन में जितने ज्यादा एप होते हैं, कैशे आइटम (cache
item) भी उतने अधिक बनते हैं। इन फाइलों की वजह से
स्मार्टफोन का प्रोसेसर तो धीमा हो ही
जाता है, साथ में इंटरनेट चलाने में भी दिक्कत पेश
आती है। फोन और इंटरनेट की स्पीड बेहतर बनाए रखने
के लिए 'कैशे आइटम' को समय-समय पर डिलीट करते
रहना चाहिए। इसके लिए फोन की 'सेटिंग्स' में दिए
'स्टोरेज' के विकल्प पर जाएं। उसमें ‘क्लीयर कैशे’ का
विकल्प नजर आएगा। उस पर क्लिक करके कैशे आइटम
को फोन से हटा दें। इसके अलावा अपने फोन की
इंटरनल मेमोरी को फुल न होने दें। इससे भी इंटरनेट की
स्पीड प्रभावित होती है। अतिरिक्त डाटा को
क्लाउड में सेव कर लें।
गैरजरूरी एप ऐसे बंद करें
स्मार्टफोन में मौजूद अधिकतर एप्लीकेशन उसके ऑन
होते ही चलने लगते हैं, जबकि इनमें से ज्यादातर एप
की प्रोसेसिंग गैरजरूरी होती है। इसका असर न
सिर्फ बैटरी पर पड़ता है, बल्कि फोन का काम भी
धीमा हो जाता है। गैरजरूरी एप को डिसेबल करने के
लिए फोन की 'सेटिंग्स' में जाएं और वहां मौजूद 'एप'
के विकल्प पर क्लिक करें। इसके बाद ऊपर दिए गए मेन्यू
के जरिए 'रनिंग' का विकल्प खोलें। इसमें देख लें कि
कौन-से एप काम के हैं और कौन-से गैरजरूरी। काम वाले
एप पर टिक कर दें और गैरजरूरी एप को डिसेबल।
3. नई फाइलों का सेव न होना
इंटरनल मेमोरी भरने पर अक्सर फोन में नई चीजें सहेजने में
दिक्कत आती है। हालांकि यूजर चाहें तो क्लाउड
स्टोरेज में ऑटो बैकअप बनाकर, कैशे आइटम को
डिलीट करके और कुछ एप व डाटा को एसडी कार्ड
में ट्रांसफर करके इंटरनल मेमोरी में जगह खाली रख
सकते हैं।
एसडी कार्ड में करें ट्रांसफर
फोन की इंटरनल मेमोरी भरने पर फोटो, वीडियो
और अन्य डाटा को एसडी कार्ड में ट्रांसफर किया
जा सकता है। इसके लिए फोन की 'सेटिंग्स' में दिए
'स्टोरेज' के विकल्प पर जाएं। यहां नीचे की तरफ 'मूव
मीडिया' का विकल्प नजर आएगा। उस पर क्लिक
करके फोन मेमोरी में मौजूद वीडियो, फोटो और
गानों को एसडी कार्ड में ट्रांसफर कर सकते हैं।
क्लाउड स्टोरेज में ऑटो सेव
इस सुविधा का लाभ उठाने के लिए भी फोन की
'सेटिंग्स' में जाएं। यहां 'बैकअप एंड रीसेट' का
विकल्प मिलेगा। इसे चुनने पर 'बैकअप माई डाटा' और
'ऑटोमेटिक रीस्टोर' के विकल्प नजर आएंगे। दोनों
पर क्लिक कर दें। फिर 'सेटिंग्स' पर लौटें। वहां गूगल
अकाउंट पर एप डाटा और फोटो, वीडियो व
ऑडियो फाइल का बैकअप बनाने का विकल्प
मिलेगा। इस पर क्लिक करने के बाद डाटा अपने आप
गूगल ड्राइव में सेव होने लगेगा।
Sunday, February 21, 2016
Thinking
एक बार एक कुत्ते और गधे के बीच शर्त लगी कि जो जल्दी से जल्दी दौडते हुए दो गाँव आगे रखे एक सिंहासन पर बैठेगा...
वही उस सिंहासन का अधिकारी माना जायेगा, और राज करेगा.
जैसा कि निश्चित हुआ था, दौड शुरू हुई.
कुत्ते को पूरा विश्वास था कि मैं ही जीतूंगा.
क्योंकि ज़ाहिर है इस गधे से तो मैं तेज ही दौडूंगा.
पर अागे किस्मत में क्या लिखा है ... ये कुत्ते को मालूम ही नही था.
शर्त शुरू हुई .
कुत्ता तेजी से दौडने लगा.
पर थोडा ही आगे गया न गया था कि अगली गली के कुत्तों ने उसे लपकना ,नोंचना ,भौंकना शुरू किया.
और ऐसा हर गली, हर चौराहे पर होता रहा..
जैसे तैसे कुत्ता हांफते हांफते सिंहासन के पास पहुंचा..
तो देखता क्या है कि गधा पहले ही से सिंहासन पर विराजमान है.
तो क्या...!
गधा उसके पहले ही वहां पंहुच चुका था... ?
और शर्त जीत कर वह राजा बन चुका था.. !
और ये देखकर
निराश हो चुका कुत्ता बोल पडा..
अगर मेरे ही लोगों ने मुझे आज पीछे न खींचा होता तो आज ये गधा इस सिंहासन पर न बैठा होता ...
तात्पर्य ...
१. अपने लोगों को काॅन्फिडेंस में लो.
२. अपनों को आगे बढने का मौका दो, उन्हें मदद करो.
३. नही तो कल बाहरी गधे हम पर राज करने लगेंगे.
४. पक्का विचार और आत्म परीक्षण करो.
⭐जो मित्र आगे रहकर होटल के बिल का पेमेंट करतें हैं, वो उनके पास खूब पैसा है इसलिये नही ... ⭐
⭐बल्कि इसलिये.. कि उन्हें मित्र पैसों से अधिक प्रिय हैं ⭐
⭐ऐसा नही है कि जो हर काम में आगे रहतें हैं वे मूर्ख होते हैं, बल्कि उन्हें अपनी जवाबदारी का एहसास हरदम बना रहता है इसलिये ⭐
⭐जो लडाई हो चुकने पर पहले क्षमा मांग लेतें हैं, वो इसलिये नही, कि वे गलत थे... बल्कि उन्हें अपने लोगों की परवाह होती है इसलिये.⭐
⭐जो तुम्हे मदद करने के लिये आगे आतें हैं वो तुम्हारा उनपर कोई कर्ज बाकी है इसलिये नही... बल्कि वे तुम्हें अपना मानतें हैं इसलिये⭐
Dvchaudhary
⭐जो खूब वाट्स एप पोस्ट भेजते रहतें हैं वो इसलिये नही कि वे निरे फुरसती होतें हैं ...
बल्कि उनमें सतत आपके संपर्क में बनें रहने की इच्छा रहती है ... इसलिये ⭐
Friday, February 19, 2016
Thursday, February 18, 2016
Wednesday, February 17, 2016
Tuesday, February 16, 2016
Wednesday, February 10, 2016
Monday, February 8, 2016
Saturday, February 6, 2016
Friday, February 5, 2016
Thursday, February 4, 2016
Free dth bandh thai gai hoy to chalu karva mate
જે મિત્રો દૂરદર્શનના Free Dish DTH પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય તેમને ૧ ફ્રેબ્રુઆરી તેની ફ્રીક્વન્સી બદલાયેલ હોવાથી ચેનલો દેખાવાની બંધ થઇ હશે તેમના માટે ઉપયોગી બને તે આશય થી આપને માહિતી અહીં શેર કરું છે
TP - 1
ફ્રીક્વન્સી = 11090
સિમ્બોલ રેટ = 29500
પોલીમરાઇઝેશન = Vertical
TP - 2
ફ્રીક્વન્સી = 11170
સિમ્બોલ રેટ = 29500
પોલીમરાઇઝેશન = Vertical
TP - 3
ફ્રીક્વન્સી = 11470
સિમ્બોલ રેટ = 29500
પોલીમરાઇઝેશન = Vertical
TP - 4
ફ્રીક્વન્સી = 11510
સિમ્બોલ રેટ = 29500
પોલીમરાઇઝેશન = Vertical
TP - 5
ફ્રીક્વન્સી = 11550
સિમ્બોલ રેટ = 29500
પોલીમરાઇઝેશન = Vertical
દૂરદર્શનના Free Dish DTH પ્લેટફોર્મ અત્યારે 16 ચેનલ ઉમેરાઈ ને કુલ 80 ચેનલ થયેલ છે જેમાં 10 બેસ્ટ હિન્દી ન્યૂઝ ચેનલનો પણ સમાવેશ થયેલ છે
Sunday, January 31, 2016
વાચવા લાયક
ગજલ ને ધ્યાનથી અને વિચારી વાંચો.
દિલ પૂછે છે મારું ,
અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
જરાક તો નજર નાખ સામે
કબર દેખાય છે .
ના વ્યવહાર સચવાય છે ,
ના તહેવાર સચવાય છે ;
દિવાળી હોય ક હોળી બધુ
ઓફિસ માં જ ઉજવાય છે .
આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે ;
લગ્નની મળે કંકોત્રી
ત્યાં સીમંતમાં માંડ જવાય છે .
દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
પાંચ આંકડા ના પગાર છે ,
પણ પોતાના માટે પાંચ
મિનિટ પણ ક્યાં વપરાય છે .
પત્નીનો ફૉન
૨ મિનીટ
માં કાપીયે પણ કસ્ટમર
નો કોલ ક્યાં કપાય છે .
ફોનબુક ભરી છે મીત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે ,
હવે તો ઘરના પ્રસંગો પણ
હાફ – ડેમાં ઉજવાય છે .
દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
કોઈ ને ખબર નથી આ રસ્તો
ક્યાં જાય છે ;
થાકેલા છે બધા છતા ,
લોકો ચાલતા જ જાય છે .
કોઈક ને સામે રૂપિયા તો
કોઈક ને ડોલર દેખાય છે ,
તમેજ કહો મિત્રો શું
આનેજ જિંદગી કહેવાય છે ?
દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
બદલાતા આ પ્રવાહમા
આપણા સંસ્કાર ધોવાય છે ,
આવનારી પેઢી પૂછસે
સંસ્કૃતી કોને કહેવાય છે ?
ઍક વાર તો દિલને સાંભળો ,
બાકી મનતો કાયમ મુંજાય છે .
ચાલો જલ્દી નિર્ણય લૈયે
મને હજુ સમય બાકી દેખાય છે .
દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે...
Saturday, January 9, 2016
Poliyo rasi
પોલીયો રવિવાર પોલીયો રવિવાર
0 થી 5 વષૅ ના તમામ બાળકો ને પોલીયો ના બે ટીપા અવશય પીવડાવો
તા.૧૭/૦૧/૨૦૧૬
તા.21/૦૨/૨૦૧૬
ને રવિવાર
તો સવૅ ને નમૃ વિનંતી આપના અને આપની આસપાસ ના તમામ બાળકો ને પોલીયો ના બે ટીપા અવશ્ય પીવડાવો.
પ્રો . આરોગ્ય પરીવાર
Sunday, January 3, 2016
Fix pay related
નોધઃ ફિક્સ વેતનદારોના કાર્યક્રમો, સુપ્રીમ કોર્ટ અને સચિવાલયના વિઝ્યુલ
અપર - - -
ફિક્સ વેતન મુદ્દે સોમવારે યોજશે સુપ્રીમ કોર્ટમા સુનવણી
- 2.22 લાખ યુવા ફિક્સ વેતનદારોને મળી શકે છે મોટી રાહત
- સમાન કામ - સમાન વતનની બંધારણીય વિભાવના સામે સરકારી નીતિનો ટકરાવ
- ગુજરાત સરકાર સરકાર પર આવી શકે છે રૂપિયા 1145 કરોડનુ ભારણ
- 2008થી અપાયેલી નિમણુંકોના નાણા વિભાગે એરિયર્સનો અંદાજ કાઢ્ય
- સુપ્રીમ કોર્ટનો આદેશ કે અવલોકન સાફમે 6 લાખ કર્મચારીઓની નજર
ગ્રાફિક્સ - - - - -
ફિક્સ વેતનદાર(સંખ્યા)- બેઝિક ગ્રેડ પે- ફુલ પગાર- ફિક્સ પગાર- તફાવત
૫,૦૦૦- ૫૨૦૦થી ૨૦,૨૦૦- ૧૪,૭૮૦- ૪૫૦૦થી ૧૦,૨૮૦
૫૦,૦૦૦- ૫૨૦૦થી ૨૦,૨૦૦ - ૧૫,૯૪૦ -
૫૩૦૦થી ૧૦,૬૪૦
૧,૫૦,૦૦૦- ૫૨૦૦થી ૨૦,૨૦૦ - ૧૬,૮૮૦ -
૫,૩૦૦થી ૧૧,૬૯૦
૧૦,૦૦૦- ૫૨૦૦થી ૨૦,૨૦૦ - ૧૯,૪૨૦ -
૯,૪૦૦થી ૧૦,૦૨૦
૨૫૦૦- ૯,૩૦૦થી ૩૪,૮૦૦ - ૨૯,૧૪૦ -
૧૦,૦૦૦થી ૧૯૧૪૦
૫૦,૦૦૦- ૯,૩૦૦થી ૩૪,૮૦૦ - ૨૯,૫૬૦ -
૧૦,૦૦૦થી ૧૯,૫૧૦
એન્કર ---
વર્ષ 2011માં રાજ્યની વડી અદાલતે સરકારને યુવાનોનું શોષણ કરતી ફિક્સ વેતન સિસ્ટમ બંધ કરીને સમાન કામ-સમાન વેતનના સિદ્ધાંતને અનુસરવા આદેશ આપ્યો હતો. આ પ્રથાની આકરી ટીકા પણ કરી હતી.
જો કે, તત્કાલીન સમયે સરકારે હાઈકોર્ટના આદેશનું પાલન કરવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આથી, 4 વર્ષ પછી આવતીકાલે સોમવારે સુપ્રિમ કોર્ટમા તેની મહત્વની સુનવણી યોજાનાર છે.
વીઓ-1
પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આર્થિક અને ભૌગોલિક મુશ્કેલીઓ છતાં પણ ત્યાંની ભાજપ સરકારે ફિક્સ વેતને નોકરીના સિદ્ધાંતની ભૂલો સ્વીકારી લીધી છે. જોધપુર હાઈકોર્ટે રાજસ્થાન સરકારને ફિક્સ વેતન બંધ કરીને પ્રોબેશન પિરિયડમાં કર્મચારીઓને પૂરો પગાર આપવા કરેલા આદેશને અંશતઃ સ્વીકારી લેવાયો છે. આથી હવે ગુજરાતની ભાજપ સરકાર ઉપર નૈતિકતાના આધારે પોતાને ત્યાં આ સિસ્ટમથી યુવાનો અને તેના આધારિત સમાજનું શોષણ બંધ કરવા સર્જાયેલા દબાણ વચ્ચે સુપ્રીમ કોર્ટેમા થનારી સુનાવણી ઉપર 6 લાખ કર્મચારીઓની નજર મંડાઈ છે.
વીઓ-2
ગુજરાત સરકારે શિક્ષક, તલાટીથી લઈને એન્જિનિયર, નાયબ મામલદાર, પોલીસ કોન્સ્ટેબલ, સબ ઈન્સ્પેક્ટર, નર્સ, હેલ્થ વર્કર, આઈટીઆઈ ઈન્સ્ટક્ટર જેવી સેંકડો જગ્યા માટે રૂ.5,700થી લઈને રૂ.12,800 સુધીના ફિક્સ વેતને ભરતી કરી છે.
એન્કર ----
કેન્દ્ર સરકાર જો કુશળ કારીગરો માટે લઘુત્તમ રૂ. ૧૪,૨૦૦ની મર્યાદા નક્કી કરી શકતી હોય તો સરકારના ફિક્સ વેતન ધરાવતા કર્મચારીઓને અપાતો રૂ. ૭,૮૦૦નો પગાર કેટલો વાજબી ગણાય? તે અને સમાન કામ-સમાન વેતનના સિદ્ધાંતને અનુસરવા સુપ્રીમ કોર્ટે આદેશ કરે તો શુ થાય તેવા સવાલના જવાબમા નાણા વિભાગે એક અંદાજ તૈયાર કર્યો છે. જે મુજબ ૧.૫૧ લાખ પ્રાથમિક શાળાઓના શિક્ષકો સહિત કુલ ૨.૧૦ લાખ જેટલા ફિક્સ વેતનદારોને ગુજરાત હાઈકોર્ટના ચૂકાદા મુજબ એરિયર્સ અને છઠ્ઠા પગારપંચ મુજબ નવો પગાર આપવા માટે ગુજરાત સરકારની તિજોરી ઉપર રૂ.1145 કરોડ જેટલો બોજો પડે તેમ છે
Rto liasance
RTO Driving Licence
મિત્રો તમારા માંથી ઘણા મિત્રો ને ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા તેઓ એજન્ટ રાખતા હોય છે મિત્રો તમને ખબર છે કે લાઇસન્સ કઢાવવા નો ખર્ચ માત્ર 300 ૱ છે.
એજન્ટ 1200-1500 રૂ. લઇ લેતા હોય છે.તો જે મિત્રો ને લાઇસન્સ કઢાવવાનું બાકી હોય તે બધા મિત્રો નીચે મુજબ આપેલા સ્ટેપપ્રમાણે ફોર્મ ભરીને પોતાની જાતે લાઇસન્સ કઢાવી શકે છે:
(1) www.sarthi.nic.in વેબ સાઇટ ખોલો.
(2) ત્યાર પછી Issue of a Learning Licence to me લિંક ઉપર ક્લિક કરો એટલે ફોર્મ ખુલશે.
(3) પુરે પુરુ ફોર્મ ભરાઇ જાઇ ત્યાર પછી સેવ ઓફ લાઇન બટન પર ક્લિક કરો. સેવ કરેલી પીડીએફ ખોલો પછી નીચે સબમિટ બટન પર ક્લિક કરો.
(5) નીચે મેસેજ આવી જશે તે APPLICATION NO. લખી લો.
(6) ત્યાર પછી Print Application Form લિંક ઉપર ક્લિક કરી ને ફોર્મ ની પ્રિન્ટ કાઢો.
(7) ત્યાર પછી Appointment for Slot booking લિંક ઉપર ક્લિક કરો પછી..
(8) LL SLOT BOOKING -> LL TEST FOR ONLINE APPLICATION
(9) APPLICATION NO. લખી ને જે દિવસે તમે ફ્રી હો તે દિવસ નો ટાઇમ બૂક કરી ને લેટર ની પ્રિન્ટ કાઢો.
(10) ત્યાર પછી જે દિવસ નો ટાઇમ ફિક્સ કર્યો તે દિવસે જે તે ટાઇમે ફોર્મ ની કોપી, લિવિંગ સર્ટિ, પાસપોર્ટ સાઇજ ના બે ફોટા, ટાઇમ બૂક કરેલો લેટર, રાશન કાર્ડ ની ઝેરોક્ષ, આધારકાર્ડ ની ઝેરોક્ષ, જે પુરાવા તમે લઇ જાવ તે બધા ORIGINAL સાથે લઇ જવા. RTO ની બાજુ માંથી ફોર્મ નં-2 લઇ લેજો. 2 ૱ નું આવશે.
(11) જો પાસ થાવ તો તમને લર્નિગ લાઇસન્સ આપી દેશે.
(12) જો ફેઇલ થાવ તો બીજા દિવસે પાછું જવાનું ૨૫ ૱ ભરીને પછી ફરી ટ્રાય દેવાનો.
(13) પાસ થાવ તો ૩૦ દિવસ પછી http://drivingtesttrack.in/ વેબ સાઇટ ખોલો APPOINMENT FOR SLOT BOOKING ઇમેજ પર ક્લિક કરો LL NO બરાબર નાખજો GJ03 પછી એક સ્પેસ હોય છે.
(14) L L NO નાખો પછી BIRTH DATE પછી બટન પર ક્લિક કરો અને ટાઇમ ફિક્સ કરો પરીક્ષા નો અને તે દિવસે જવાનું એક કલાક વેલા જજો નકર વારો બોવ મોડો આવશે.
(15) સાથે ફી ભર્યા ની બધી પહોંચ અને લર્નિંગ લાઇસન્સ અને RTO ની બાજુ માંથી ફોર્મ નં-4 લઇ લેજો ૨ ૱ નું આવશે.
(16) જો પાસ થાવ તો લાઇસન્સ ઘરે આવી જશે.
શેર કરી આ માહિતી બીજા સુધી પહોચાડવામાં મદદ કરવા વિનંતી...